________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
કરવા, ખલાઇને લીંમુના રસ જેમ જેમ જાડા થતા જાય તેમ તેમ બીજો રસ અંદર નીચેાવવા; અને આખા દહાડા ખલ કરાવવા. એ પ્રમાણે દીન ૨) સુધી ખલ કીધા પછી તે હીંગળા કામમાં લેવા. ટંકણખારને એક તવામાં ના ખીને તેને ચુલા ઉપર મુકવા. જુલાઈને ઉજળા ધાણી નવા થાય એટલે નીચે ઉતારીને ખલ કરેલા હીંગળામાં નાખવા; ને યાછે. ખુમ ખલ કરવા. ગંધકને દુધમાં ખુમ ઉકાળીને અરધું દુધ મળી જાય એટલે ઉતારીને ઠંડું થયા પછી ગંધકને મહેર કહાડીને તેને પણ ખલમાં નાખીને ખલ કરવી. તે પછી નસલને ફુંટી કપડછંદ કરીને તેને પણ ખલમાં નાખીને સઘળા વસાણાં એકમેકની સાથે ખોખર મલી જાય ત્યાં સુધી ખલ કરવાં અને એક સીસીમાં ભરી મુકવાં. આ દવા વાલ ૧ તથા ચીનીકમામના ભુકા વાલ ૩) એ બંનેને ઉના પાણી સાથે મેલવીને ચાપડવું. એથી કોહેાડના રંગ જે સફેદ હોય છે તે થોડા થોડા અદલાઇને જરા જરા રતાશ ઉપર આવશે. ખાધામાં તેલ, મરચું, તથા ખટાશ આપવું નહીં.
ઈલાજ ૧૦ મા.
અનરેનું મૂળ તથા તેનું ફુલ,
એ બંનેને થંડા પાણીમાં ફુટવાં, અને કોહેાડવાળી સફેદ જગા ઉપર ચાપડવું, જેથી આસ્તે આસ્તે રંગ ફ્રીને લાલાશ આવશે.
ઈલાજ ૧૧ મેા.
*
અલકા મક કાણાડીને ૨ થી ૫ દિવસ સુધી લગાડવા; ઉપર સીસાના ભુકા ભભરાવ
For Private and Personal Use Only