________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ એ પ્રમાણે દીન ૨) ઘેટયા પછી કરીના કાચના ચપ્પમાં ભરી મુકવું. કહોડવાળા માણસને જ્યાં સફેદ ચાઠાં થયાં હોય ત્યાં ચોપડવું. સવારે ચપડેલ આખો દહાડે રહેવા દઈને સાંજ પાણુ તથા સાબુથી જોઈ નાખવું; અને ફરીથી સાંજે બીજા તાજું ઓસડ પડવું, તે આખી રાત રહેવા દેવું અને સવારે ઉપર જણાવ્યા પ્રમાણે જોઈ નાખવું. એજ પ્રમાણે માસ ૧) યા તેથી વધારે દહાડા સુધી પડ્યા કરવું. એ દર્દીને દર મહીને એક હલકે જે જુલાબ આય; અને દર ૧૫) દહાડે એક ઉલટી આપવી; અને ઉપર લખેલી દવા દરરેજપડયા કરવી. ખાવાની પરેજી ખુબ રાખવી. મછી, તેલ મરું તથા ખટાસ બીલકુલ ખવાડવું નહીં, અને ઘણું કરીને વાલ, વટાણા ચેળ એવાં એવાં કઠોળ પણ ખાવા આપવાં નહીં.
ઈલાજ ૫ મે. તાલે.
લે. કુંવાડીઆનાં બી ... ૧ આંકડાનું દુધ ... વાવડીંગ ... ... ... ૧ સીધાલુણ ... ... ... ૧ આંબા હળદર ... ... ૧ દારૂ હળદર ... ... રીંગણીનું મુળ ... ... ૧ વછનાગ ... ... ... ૧
એ સર્વે વસાણાને વાટી ઝીણા કરીને, તેમાં પાણી નાખીને ખલ કરવાં; અને કોહોડવાળા માણસને જયાં સદાચાઠાં હોય ત્યાં ચોપડવું; અથવા આખું અંગ સવેદ થયું હોય તે આ અંગે ચેપડવું. ખાધામાં તેલ, મરચું, ખટાસ તથા બીજી વાયડી ચીજો ખાવા આપવી નહીં.
૧૪
For Private and Personal Use Only