________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ પાણીમાં ઘસવું, ને તે ઘસારે દહાડામાં બે વખત કેડ ઉપર લગાડ. એ પ્રમાણે એક મહીના સુધી લગાડવાથી સફેદ કેહેડનાં ચાઠાં નાબુદ થાય છે.
ઈલાજ ૩ જો. ગાયનું ભેજું દુધ વા શેર લઈને તેમાં ગઇકાલે થી તે કા સુધી મેળવીને દરજ સવારે પાઈ દેવું. એ પ્રમાણે માસ એક તથા તેથી પણ વધારે વખત એ દવા પીધાથી ચામડીના રંગમાં ફેર પડે છે. જરા જરા સદી બદલાઈને રતાશ પકડશે. વાયડા પદાર્થ ખાવા નહીં.
ઈલાજ ૪ થે. તોલા
તાલા યાર ••• .. ••• .. ૧ મનસીલ • • ૧. હડતાલ ... ••• ... ૧ ભરી ... ... ... ..... ૧ હળદર... ... ...
આંબાહળદર સીર ... ... ... ... ૧ મોરથુથ ... ... ... ૧. કવાડીઆનાં બી ... ૧ આચાં - - - ૧ જીરૂં ... ... ..... ૧ કડવું જીરું - - - ૧
એ સર્વે વસાણાંને કુટી કપડછંદ કરીને તેને ખલમાં નાખીને લીબુના રસ સાથે ખુબ ખલ કરવું. તેમાં લીઅને રસ એટલે નાખ્યું હોય તેટલું જ સેજું ઘી તે ખલ કરવામાં લેવું. ખલ થયા પછી તેને ખલમાંથી કહાડીને ઢાંની કઢાઈમાં નાખીને લેટાના મતાથી ર) દહાડા સુધી ઘુંટયા કરવું. જો ઘુટયાથી સુકાઈ જાય તો અંદર લીબુને જે રસ નાખવો; ને ફરીથી ઘુંટવું.
م
م
م م م می
م
For Private and Personal Use Only