________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૯ મે.
તા . અપીમ . .. ••• ••• ૧ સુગરલેડ ..... . ••• ••• ૧
સુહને બારીક ભુકો ... ... ૨ ઉપલી ચીજોને કાંદાને રસ કહાડી તેમાં બરાબર મેળવવી, ને પછી તેની ઝીણા ચણાના કદ જેવડી જેટલી થાય તેટલી ગોળીઓ બનાવીને સુકવવી. પછી એક કાચના બુચની સીસીમાં ભરી રાખવી, ને જરૂર પડે તે વખતે દરદીને ૧ ગેળી ગળવા આપવી. વખત જો વામીટ કરે ને પેટ બંધ નહીં થાય તો અરધા કલાક પછી બીજી એક ગળવા આપવી. એ પ્રમાણે દરદીને તફાવત પડે ત્યાં સુધી આપવી.
ઉપલી ગોળીઓ બનાવી રાખ્યાથી ને લખે વખત રાખ્યાથી કાંઈ બગડતી નથી.
ઈલાજ ૧૦ મે. આદુ તાજું ૨ થી ત્રણ તલાને ૧ કટકો લે ને તેને ઘેહી સાફ કરી વચમાંથી બરાબર ૧ પાવલી જેટલી ગળા સુમારે વા ઈચ ઉડી ગાબડી કતરી કહાડવી, ને પછી તેમાં નીચે લખેલી જણસ મુકવી -
અહીમ સે .. .. વાત રે
હીંગ સેજ .. ... વાલ ૨ એ બેઉને ઉપલી કોતરી કહાડેલી જગામાં મુકી ગાબડીથી બંધ કરવું; ને કેળનાં પાંદડાંમાં એ આદુ એમને એમ લપેટીને કેળનાં પાંદડાંનાં વા બાંધવું કે જેથી તે છુટી જાય નહીં. પછી તેને આરસનાં ભેભાતમાં
For Private and Personal Use Only