________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીધાથી રસ સુકાઈ જાય એટલે ફરીથી બીજે લીબુને રસ નીચવો ને ખલ કરવી. ખલીઆથી રસ પી જઈને શુરણ પાછું સુકું થાય કે બીજો લીબુને રસ નીચવને ખલ કરવી. એ પ્રમાણે ત્રણ વખત લીબુનો રસ નાખી ખલ કર્યા કરવું. એમ કીધાથી તે બધી દવા લીંબુને રસ પીને પક્કી થશે, પછી તેની ગોળીઓ ચીની બેર જેવડી વાળવી, ને દરદીને ગળી ૧ ખાવા આપવી. એક ખાધા પછી બીજી ગેળી કલાક ર રહીને આપવી, એથી જો દરદમાં ફાયદો થયેલ નહીં જ માલમ પડે તે ફરીથી ત્રીજી ગોળી આપવી. જે કોલેરા વાળા માણસને એક જ ગોળી આપવાથી બધુ સારું થઈ જાય, તો બીજી ગેળી આપવાની કોઈ જરૂર નથી, અગર જો સારું થતાં ઘણો જ વાર લાગે ને દરદ ઘણું જ વધી ગયું હોય, ને ધાસ્તી જેવી નાડ થઈ હોય તે એ દવાની ગોળીઓ વધારે ખાવામાં આવી હોય તો તે કાંઇ ઇજા કરશે નહીં. જ્યાં સુધી કોલેરાવાળા માણસને પેટમાંને ચુકે તથા પેટ છુટેલાં તથા ઓકારી બંધ નહીં થાય તથા નખ કાળાં થયેલાં સુધરે નહીં, તથા અવાજ બદલાઈ ગયેલો સુધરે નહીં, તથા આંખના ડોળા તળે ઉપર થતા ઠેકાણે આવે નહીં, ત્યાં સુધી એ દવાની ગોળીઓ અબે કલાકને આંતરે આપ્યા કરવી.
ઈલાજ ૧૨ મે. બીજોરાનું મુળ ....... ત્રિકટુ (સુંઠ-મરી-પીપર) હળદર ... ... ... ... કરંજીજ
એ સર્વે વસાણાને સરખે ભાગે લઈને કુટી કપડછંદ કરીને તે ચૂરણ એક સીસીમાં ભરી મુકવું. પછી તેમાંથી
For Private and Personal Use Only