________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુકવું, ને તેપર પાછું ભેભત મુકી ઢાંકવું, ને ૧૫ મીનીટ સુધી રહેવા દેવું, એથી અહીમ તથા હીંગ અંદર બાઈ જશે. પછી તેને બહાર કહાડી કેળનું લપેટેલું પાંદડું કહાડી નાખી આદુને કાંઈ રાખ લાગી હોય તે સારું કરીને તે આદાનાં કટકાને એમને એમ પથરના અથવા લખંડના ખલમાં છુંદી નાખવો ને માવા જેવું બનાવવા, ને એ સઘળાની ૧રે ગેળીઓ બનાવવી, ને તેને બરાદર સુકવીને કાચના બુચની સીસીમાં ભરી રાખવી, ને નીચે પ્રમાણે વાપરવી
મેટા માણસને ગળી ... ... ૨ છોકરાઓને 5 ...... ૧ અને
... ... વા (પા) ઉપર લખ્યા મુજબ ગળી દરદીને આપ્યા પછી જે ૫-૧૦ મીનીટમાં ઉલટી થઈ બહાર નીકળી જાય, રીથી બીજી આપવી, ને પછી પેટમાં ઠરી જાય ને ઉલટી નહીં થાય તે કરી આપવી નહીં. દરદીની હાલત ને દરદના સુમાર જોઈ એ ગોળી આપવી.
ઉપલી ગેળીએ આગમચથી બનાવી રાખ્યાથી સુકાઈ જશે. માટે અને તેમ તાજી બનાવી આપવાથી શયદે કરશે.
ઈલાજ ૧૧ મે.
તલા. લસણ ... ... ....... ૫ સંચળ ..... ..... ••• જીરું અંબાતી... ... ૫ સીધાલુણ ... .. ૫ ત્રીકેટ (સુંઠ-મરી-પીપર) ૫ હીંગ...... .. ... "
એ સી વસાણાંને કુટી કપડછંદ કરીને, લીંબુ કાપીને તેને રસ તે ચુરણમાં નાખી ખલ કરવી. ખલે
સોલા,
For Private and Personal Use Only