________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૧
ઈલાજ ૧૮ મા.
આમલીનાં સુકાં પાંદડાં... ત્રીકટુ (સુંઠ, મરી, પીપર)......સીંધાલુંણ...વડાગરૂં
વાવડીંગ
હરડેદલ
જીરૂં...
શાહા સંચળ
અજમા
એ સર્વે વસાણાને સરખે ભાગે લઈને તેને કુટી કપડછંદ કરવાં ને ના તાલા જેટલું ચુરણ ઘીમાં મેળવીને ખવડાવવું; અથવા એ ચુરણ તાલા ના લઈ છાસમાં આપવું. વાસીટ તથા પેટ બંધ થતાં સુધી કલાકે કલાકે એ ચુરણ ઘી સાથે ચટાડવું. ઈલાજ ૧૯ મા.
તાલા
સુંઢ.. સંચળ મીઠું
...
www.kobatirth.org
......
...
...
પીપર
અજમા
આંમળા સુકા
...
એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને તેની ભુકી એક સીસીમાં ભરી સુકવી ને તેમાંથી તેાલા બા થી તે તાલા ઍક સુધી દર્દીની ઉમ્મર પ્રમાણે છાસની ઉપરનાં પાણીમાં નાખી ખવડાવવું. એ દવા એ ત્રણ વખત ખવડાવવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
******
ઈલાજ ૨૦ મા.
કાદવની ઇટ માંધકામ કરવામાં વાપરવામાં આવે છે તે ઘણા વરસની જીતી
કાળાં મરી
સીંધવખાર તેને સીંધાલુણ પણ કહેછે તે...
...
For Private and Personal Use Only
તાલા
...
તાલે.
૧