________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલાજ કર મો.
તેલે તાલે તોલે ચપેલીનું તેલ ૧ કીડીઓ કપુર વા કપલે બા
કપીલાને ખલ કરી તેને બારીક આટ કરો અને કીડીઆ કપુરને પણ કલનવાટરનાં બે ચાર ટીપાં નાખી વાટ, ને તે પછી એ બેઉને મેલવી તેમાં ચપેલીનું તેલ મેલવવું ને એ મલમ એક દાબડીમાં ભરી રાખવે, ને તેમાંથી કીડવાળી જગાએ મસળી અવારનવાર ભર, એથી કીડ મટશે.
ઈલાજ ૩૩ મો. ભીડીનું ઝાડ પીપળ નવું મોડું થાય છે, જેની ઉપર પીળાં ફુલ થાય છે ને મેટાં રોપારી જેવડાં ડીંડવાં થાય છે તે ડીંડવાં તાજાં લઇ છરીથી તેની ઉપરની છાલ છોલી કહાડવી એટલે અંદરથી પીલે રસ નીકળશે. તે છોલેલું ડીંડવું રસ સાથેનું જ્યાં કીડ થઈ હોય તે જગા ઉપર સવાર સાંજ ઘસડવું. એમ થોડા દહાડા ઘસયાથી કિડ સારી થશે.
ઈલાજ ૩૪ મો. બળેલું એરંડી તે ૧) લઈ તેમાં અમલસાડી ગંધકની ભુકી ઘટ થાય તેટલી મેલવી મલમ બનાવો: ને એ મલમ પગનાં વિરામાં અથવા હાથનાં આંગ બાંમાં અથવા જ્યાં કિડ થઈ હોય ત્યાં રાત્રે સુતી વખતે મસળી ભરો.
For Private and Personal Use Only