________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૨૮ મે. ઊનડીનાં ઝાડનાં ફળ જે બેર અથવા સેયારી જેટલાં મોટાં થાય છે તેની અંદરનાં બીનું તેલ કાઢી તે તેલ કિડ ઉપર ચોપડવાથી કીડ મટશે.
ઈલાજ ૨૯ મે. ગજકરણનાં પાદડાંને રસ કહાડી કિડ ઉપર ચેપડવાથી કીડનરમ પડશે.
ઈલાજ ૩૦ મે. મટેડી કાળી અથવા લાલ સારી સેજી લઇ પાણીમાં ભીજવવી (જે મટોડીથી મરદો તથા આરતે માથાના વાલ મેલા થાય છે ત્યારે માથે ચેલે છે તે) ને જ્યાં ફીડ લાગતી હોય ત્યાં લગાડવી તેથી કીડ નરમ પડશે.
ઈલાજ ૩૧ મે. ફટકી ... તલા ૪ ખડીઓ ખાર તેિલા ૪ રાહાળ.... તલા ૪ અમલસાડો ગંધકતિલા ૭
ઉપલી ચારે ચીને છુંદી બારીક આટાવી કરી મેળવી એક સીસીમાં ભરી મુકવી ને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી થોડી મુકી લઈ પાણી સાથે મેલવી કીડ લાગતી હોય તે જગા ઉપર ખુબ ચળવી ને થડે વાર સુકાવા દેવી. જો પગનાં આંગળાંમાંના વીરામાં કીડ લાગતી હોય તે તેને પહેલાં પાણીથી બરાબર જોયા પછી સુકી ચળવી,
For Private and Personal Use Only