________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
ઈલાજ ૨૩ મો. કીડનું દરદ લેહી બગડવાથી થાય છે
તે લેહી સુધારવાના ઈલાજ. સુકા આમળા ને ઝીણા સુરતી બોર જવા આવે છે, તેની છાલને બારીક છંદી તેમાંથી તેલ કા લઈ દરરોજ સવારમાં પાણી સાથે શકવાથી લેહી સુધરી કડ નરમ પડશે. કીડા મટે ત્યાં સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૨૪ મો.
રંગ ઉનાફ સારાં ઇરાની ડલીઆ સાથનાં.. ૩૦ સીપીસતાન, ... ... ... ... ••• ૪૦
તોલા, ચલે નીલકર... ... ૫ વરીઆળી ખરી કરેલી પોળી હરડેનું દળ... ૩ સથરા ... ... ... ૫ બીસશએજ... ... ૭ બેકકેરે ... ... વા અનીસુ... ... ... ૫ ગાલાબનાં કુલ ... ૧૫ ગુલેબનકશા ... ... ૫
એ સઘળા વસાણને ખોખરાં કરીને ખુબ ખખળતાં પાણી રતલ ૪ માં રાતના સાત વાગાથી ભીજવીને ઢાંકણું ઢાંકી રાખવું, ને સવારના ૬ વાગે ચુલા ઉપર મુકી ધીમી આંચે ઉકાળવું, ને કા ભાગ પાણી રહે એટલે હેઠે ઉતારી ઠંડું પાડી કુચા સાથે ખુબ ચાળી ગાળીને નીચવી કાઢવું, ને કુચે રદ કરવો ને ને પાણી રહે તેમાં એ વસાણાથી ચાર ગણી શાકર મેળવીને ચુલા ઉપર મુકી તેનું શરબત બનાવીને સીસીમાં ભરી
For Private and Personal Use Only