________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨ ઈલાજ ૧૪ મો. કરમદીનું ઝાડ જો ઉપરનાં કરમદા ખાવામાં આવે છે તેનાં મુળી કહાડી પાણીમાં ઘસી લગાડવાથી કીડ નરમ પડશે.
ઈલાજ ૧૫ મે. ચુને કળીને તથા એરંડયું તેલ એ બેઉને મેલવા મલમ બનાવ, ને જ્યાં કીડ લાગતી હોય ત્યાં અવારનવાર ચોપડવાથી કીડા મટશે.
ઈલાજ ૧૬ મે. અરીઠાને ભાંજી ઠળીયા કહાડી નાખી તેને મા ગરમ પાણીમાં એક કલાક સુધી ભીજવી રાખ, ને તે પછી તેને હાથે ચેળી ફીણ કહાડવું, ને તે પણ પગનાં અથવા હાથનાં આંગળાંમાં અથવા જ્યાં કીડ થઈ હોય ત્યાં પડવું, ને એક કલાક સુકાવા દેવું. પછી કેસુડીના સુકાં અથવા લીલાં કુલને પાણીમાં ઉકાળી તે પાણું ગાળી લઇ તે જગાએ ઘોવું. એમ ચાર પાંચ દહાડા કરવાથી કીડ નરમ પડશે.
વળી અરીઠાના માવાને વાટી કપડછંદ કરી તેમાં ઘી તથા મીણ મેલવી ઉકાળી મલમ બનાવી ભરવાથી પણ કીડ નરમ પડશે. ઈલાજ ૧૭ મો.
તાલા. કેકમનું ઘી ... ... ... શા
મીણ પીળું ... ... ... શા એ બેઉને સાથે ઉકાળીને પછી કપડાં વડે ગાળી
For Private and Personal Use Only