________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧ રહે પછી અહલાપરથી હેઠળ ઉતારીને ઠંડું પાડવું. પછી જે પગના આંગળાંમાં કીડ હોય, તો તે પાણીમાં પગ બળવા ને બદનના બીજા ભાગ ઉપર ક્યાં કીડ લાગતી હોય, તે ભાગ ઉપર એ ઉકળેલા પાણીમાં કપડું બળીને તેની ઉપર ચોપડવું, અથવા જરૂર પડે તે એજ પાણીથી નાહવું. તેથી કીડ, વવરાટ, ખુજલી વગેરે ચામડીના દર મટી જાય છે.'
બાવળની છાલનાં પાણીથી નહાવાથી નેસ મજબુત થાય છે.
ઈલાજ ૧૩ મું તલા.
તાલા, કીડીઓ કયુર... ... ૧ કલઈ સફેદ.. ... ૧ સીપીચન ... ... વા માખણ રતલ ...
પ્રથમ કીડીઆ કપુરને તથા કલઈ સફેદાને તથા સીપીચનને એક ખલમાં નાખી, ખલ કરી મેળવવી, પછી માખણને એક થાલીમાં મુકીને સાત વખત પા
એ ઘેહીં નાખવું; ને ઉપલો ખલમાં તે માખણ નાખી મળી જાય, તેમ છુટયા કરવું. પછી એક કેરીનાં ચમાં તે મલમ ભરી રાખવે, ને ખપ પડે ત્યારે કીડ, ખુજલી, કહેવાય, રસી વગેરે ચામડીનાં દરદો ઉપર
એ મલમ ચાળીને ભરો, તેથી કીડ, વવરાટ, ખુજલી વગેરે મટી જાય છે અને સૂકવી નાખે છે.
(ઉપલે મલમ બનાવીને અજમાવે છે ને - યદો થાય છે.)
For Private and Personal Use Only