________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(
અથવા સાલીડનું મેલવવું, ને અરામર એકરસ કરવું, ને મલમની માફ્ક અનાવવું, ને જ્યાં કીડ-ખુજલી થઇ હોય તે ઉપર લગાડવું. જો એ મેલવણીવાળા મલમ નરમ હોય ને અરામર લાગતા નહીં હોય, તા એ મેલવણીમાં થોડું મીણુ લઈ તેને ગરમ કરી તાવવું ને તેલમાં રેડવું. તેથી જાડાં મલમ થશે તે લગાડવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૧૦ મા.
હળદરની આરીક ભુકી કરી તેમાં કાંદાનો રસ તથા જરા પાણી રેડીને અધુરું એકરસ કરવું, ને જે જગા ઉપર કીડ થઈ હોય અથવા ખુજલી હોય તે જગા ઉપર લગાડવું.
ઇલાજ ૧૧ મા.
તાલા
આવળનાં ઝાડનાં કુમળાં પાંદડાં
ૐ
ગ
...
...
કપુર એ બેઉ ચીજને પથરના પાટા ઉપર સેજ પાણી સાથે વાટી મલમ અનાવવા, ને તેમાં વાળા (જેની ગરમીના દહાડામાં ટટ્ટી કરી પાણી છાંટે છે તેથી ઠંડક થાય છે ને સુગંધી આવે છે તે) તાલા ૧ વાટી મેળવવા પછી તે મલમ ક્રીડ ઉપર લગાડયા કરવા. તેથી ક્રીડ તદન નરમ પડી જશે.
...
For Private and Personal Use Only
...
...
ઈલાજ - ૧૨ મા.
આવળની સુકી છાલ રતલ ૩ લઈને તેને એક મેટી તથીલીમાં નાંખવી ને તેમાં પાણી શેર ૨૦ રેડીને સારી પેઠે ઉકાળવું. ઉકળતાં અરધું. પાણી મળી