________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
ઈલાજ ૫ મો. તલા.
સ. ગેલાબનું પાણી તેિલા પ ગલીસરીન કારબલીક આસીડ.. વા
એ તરણે જણસને મેળવી એકરસ કરવી, ને આટલીમાં ભરી રાખવી ને બે ભાગ ઉપર કીડ લાગતી હેય તે ઉપર એ મેલવણીવાળી દવા લગાડવી.
ઈલાજ ૬ . ઘેડાનુ મુતર ઘડતબેલામાં ઘણે વખતને બાંધેલે હોય ને તે ત્યાર પછી પીસાબ કરે તે) બાટલીમાં ભરી રાખવું, ને એક કપડાંને કટકો લઈ તે મુતરથી થોડે ભીજવ ને જે જગાપર કીડ થતી હોય તે જગા ઉપર એ કટકાથી લગાડવું. એમ લગાડવાથી ઘણું ચચરશે ને નહીં ખમાય તેમ થાશે તેની કોઈ ચીંતા નહીં. બે કલાક થયા પછી ઠંડા પાણીથી સાબુ લઈ અથવા અરીઠાનું ફીણ કહાડી શરીર પેહી સાફ કરી નાખવું. એ પ્રમાણે બે તરણ દીવસ લગાડવું તેથી કીડ મટી જશે.
ઈલાજ ૭ મો. આસીડ સાલી સીલીક વા દરમ (Acid Valacylic
drachm) આસીડ કરીફેનીક કા દરમ (Acid chrysopha
nic į drachm) આસીડ બોરાસીન અલમ એક સ. (Ungt, Acid
Boraci loz.)
For Private and Personal Use Only