________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
કીડના ઉપાય.
કારણ એ ગપગનાં તથા હાથનાં આંગળાંમાં અને શરીરના હરકોઈ ભાગ ઉપર પણ થાય છે, તથા પગ આખો દિવસ ઘણે વાર બેરની જુલિત રાખ્યાથી હાથ ને પગને લેહી ઉપરથી હેઠે ઉતારી જમાવ થાય છે તેમાંથી થાય છે તથા પગના વિરામાં પરસેવે પડશે હેય ને સાફ નહીં કીધે હેય તેથી તેમાં જીણા જંતુઓ પેદા થઈ વીરા શટી કીડ થાય છે ત્યારે એટલું ખજવાય છે કે લેહી પણ નીકળે છે ને ત્યાંથી ચામડી ઉખડી જાય છે અને અગન બળે છે. એ રેગ ઘણું કરીને મરચાં, ખટાશ વધારે ખાનારને થાય છે, તેને ઉપાય.
ઈલાજ ૧ લે. ખાનાવરખી જેને સતાનારી અથવા ઉતકંતારી અથવા ફરંગી ધતુ અથવા દારૂરી પણ કહે છે, તેની સીંગનાં કાળાં સુકાં બી રાઈના દાણા જેવાં થાય છે તે બી ૧ તલાને આસરે લઈ છુંદી બારીક મેદા જેવી ભુકી કરવી. પછી એરંડીઉ તેલ તેલ ૫૦ એક કલઈ કરેલી તમીલીમાં લઈ તેમાં એ સુકી મેળવી બે દીવસ સુધી બળી રાખવી; પછી એ તપીલી ચહલા ઉપર ધીમા આતસની આંચે આઠ કલાક રાખવી, તેટલે વખત અવારનવાર લાકડીને કાકાએ એ તેલ હીલ હીલવા કર્યા કરવું, પછી ચહલા ઉપરથી હેઠળ ઉતરી ઠંડું પાડી કપડાંએ ગાળી લેવું ને એક બાટલીમાં ભરી રાખવું, ને જે જગપર કીડ થતી હોય તે ભાગપર રાત્રે અથવા બીજ વખતે એ તેલ થોડું લઈને ચાળી ચાળીને લગાડવું.
For Private and Personal Use Only