________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૨ જે.
તોલા અમલસાડો ગંધક ... ... ૩ શાકર... ... ... ... ... ૧
એ બેઉને બારીક મેદા જેવાં કરીને પાણીમાં મેળવી, શરીરના જે ભાગ ઉપર કીડ થતી હોય તે ભાગને પહેલા જરા ઘવડી એ મેલવણીવાળું પાણી લગાડવું, તેથી દરદીને ફાયદો થશે.
ઈલાજ ૩ જે.
તેલા
તેલ સુખડનું ઉચુ ...
કમદા ન કરે... ૧
હરડું ઘસી તેને ગાળ .. ... ... ૧ ગંધક ... ... ... ... ....... ... ... ૪
ઉપલી જણસેને સુખડના તેલ સાથે બરાબર મેળવી, ને ચણ અથવા આટલીમાં તેલ ભરી રાખવું ને એ ભાગ ઉપર કીડ થતી હોય તે ભાગપર લગાડવું ને સારી પેઠે મસળવું. ર-૪ કલાક પછી કુકાં પાણીથી નાહીને શરીર સાફ કરવું.
ઈલાજ ૪ થે. કુંવાડીઆના છોડવા થાય છે તેની સીગમાં મેથી જેવાં બીયાં થાય છે. તે બીયાં સુકાં થોડાંએક લઈ તેને વાટી બારીક મેરા જેવાં કરી મીઠાં તેલમાં અથવા કોઈ બીજા તેલમાં મેળવી ખુબ કકડાવી પછી ડું પાડીને શરીરના જે ભાગ ઉપર ખુજલી-કડ થઈ હોય તેની ઉપર તે તેને સારી પેઠે મસળીને લગાડવું. એ પ્રમાણે લગાડવાથી કીડ મટી જશે.
For Private and Personal Use Only