________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવું; ને તે શરબતમાંથી સવાર સાંજ દેહ દેઢ તેલ લઈ તેમાં ત્રણ તલા પાણી ભેળી દરદીને પાવું. બરચાંને વા લઈ એક તોલા પાણી સાથે ભેળી પાવું. એથી લેહી સુધરશે ને પેટ સાફ આવશે.
ઈલાજ ૨૫ મે.
તાલે. લે. તાલે. ઉના .. ૩ સથરા . વો શાકર ચીનાઈ વા
એ ત્રણે જણને ર૮ તલા પાણીમાં ઉકાળવી, ને (ર) વીસ તોલા પાણી રહે, એટલે ઉતારી ગાળી કહી એક સીસીમાં ભરી રાખવું, ને દહાડામાં એક વખત ચાર તેલાને આસરે પીવું; એથી લેહી સુધરી કીડનરમ પડશે.
ઈલાજ ર૬ મો. અઘાડાને છોડ સકે તેનાં બી, પાદડાં, ડાખળાં સાથે તેલા ૨ લેવાં ને તેને કાદવનાં ઠીકરાં ઉપર બળી રાખ કરવી ને તે રાખને મીઠાં તેલમાં અથવા એરંડી તેલમાં અથવા કોપરેલ તેલમાં મેળવી કીડવાળી જગા ઉપર ભરવું.
ઉપલી રાખને મલમ બનાવે હોય તે મીણ કાચું લઇ તેને આતશ ઉપર નરમ કરી તેમાં ઉપર જ સાવેલું તેલ ભેળીને તેમાં રાખ મેળવી મલમ બનાવી તે વાપર.
ઈલાજ ૨૭ મે. કરંઝના ઝાડના બીનું તેલ જેને ગુજરાતીમાં કઝીઊ તેલ કહે છે તે કીડવાળા ભાગ ઉપર મસળી અને વારનવાર લગાડવાથી કીડ નરમ પડશે.
For Private and Personal Use Only