________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ળીઓ બનાવવી, ને પેટ બંધ થતાં સુધી અકેક ખાવા આપવી તેથી પેટ બંધ થશે.
ઈલાજ ૨ જે. લીમડાનું ઝાડ જે જાડાઈ મધ્ય ભાગમાં આ છામાં ઓછું ઈચ ૧૦) થી ૧ર) અને ગોલાઈમાં ઈચ ૩૦) થી ૩૬) હોય તેવાં ઝાડનાં થડમાં જમીનથી ૩) થી 0 ફુટ ઉપર વચ્ચે વચમાં હાથને પહેચે જઈ શકે તેવો તે ઝાડના અરધા ભાગર વેહ એટલે ભેક ઉતરતે પાડ. તે ભેકને અંદરથી પાછા ઉડે ખાડે ઈચ ૫) થી ૭) કર-જેમ ખાંડણીપરા હોય તેમ કરવું-કે જેથી તેમાં કંઇ કે તે તે રહી શકે ને બહાર નીકલી નહીં આવે. હવે એ ખાડામાં અરમ સારું સે કસવાલું શેર ૧ થી ૨ અથવા તેથી વધતું જેટલું સમાય તેટલું ભરવું. પછી તે ખાડાની ઉપરના ભજન ભાગ જે શરૂઆતમાં કેરેલા છે તેમાં લીમડાનાં પાંદડાંને કેળનાં પાંદડાંમાં ડુચે બનાવી અંદર બંધબેસતો બેસવો કે જેથી અહીમ બહાર નીકલી નહીં આવે. ત્યાર પછી લાકડાંને એક બુચ બહુ તાઈટ આંગળ ૧) થી ૨) જાડે અનાવી અંદર માર ને તે ઉપર જાડું કપડું ૩-૪ આંટા લપેટી મજબુત પાટો બાંધવે કે અંદર હવા પાણી જઈ શકે નહીં. પછી તે અહીમ ૧ થી ૨) માસ સુધી રાખવું ને ત્યાર પછી કપડાંને માટે છોડી નાખી લાકડાને બુચ મારે તથા હુ ઘાલેલે પાછો બહાર કાઢી નાખો; એટલે અંદર મુકવામાં આવેલું અહીમ પીગલેલું અને નરમ થયેલું જણાશે. તેને કાચની અથવા ચીનીની અથવા રૂપાની ચમચીથી અથવા
For Private and Personal Use Only