________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮ એ મલમથી કીડ નરમ થયા બાદ એક ચમચી કણખાર ગરમ પાણી શેર ર) માં સેજ મેળવી કીડવાળી જગ્યાએ પાણીથી ઘવાથી શરીથી કીડ થશે નહી ને વીરા તથા આંગળાં પરસેવાથી સારું રહેશે.
ઈલાજ ૩૫ મે. ગલકા નામની સરકારી જે તુરીને મળતી હોય છે પણ તુરીની પેઠે કાંગરી હોતી નથી તે ગલકાને છે
લ્યા વગર તેની ઝીણી ઝીણી કાતરી કરવી, અને તેને જણ ઘીવાળે હાથ દે તથા લેઢી ઉપર પણ જરા ઘી ઘસડવું. પછી એ કાતરીને લોહીમાં મુકી ઈ ગાર ઉપર મુકી અવારનવાર ફેરવ્યા કરવી ને જ્યારે તદન બળીને કેયલા જેવી થઈ જાય ત્યારે કહાડી લઈ ખલમાં ખાડી તેને બારીક ભૂકો કરો, ને પછી તેમાં એ વખત પાણીએ ધોયેલું ઘી ભેલી મલમ અનાવ ને તે મલમ કીડવાળી જગાએ હમેશાં મસળી ભેરવો એથી કીડ સારી થશે.
ગરમીના વેગથી ચાંદાં પડે છે તે ઉપર પણ એ મલમ ચેપડવાથી ચાંદાં સારાં થશે.
ઈલાજ ૩૬ મો.
સે એફડી તેલ (દીવેલ) ... 2 એરંડાનાં પાંડદાં છુંદી તેને રસ ... o
એ બેઉને મેળવી આતશ ઉપર ધીમી આંચે ગરમ કરવું; ને એરંડાનાં પાંદડાંને રશ અળી રહે ત્યાર ઈગારપર રાખવું, ને પછી નીચે ઉતારી તેમાં સુરતી
For Private and Personal Use Only