________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯ ઉપર લખેલી દવા બધી અંગરેજી છે ને ડાકટરના. દવાખાનામાં અથવા જે વેલાતી દવા વેચે છે તેની દુકાન ઉપર મળે છે.
ઉપલી દવાને મલમ બનાવી આપશે તે મલમ કડ અથવા ખુજલી થઈ હોય તે ઉપર લગાડવા.
ઈલાજ ૮ મે. તેલ કોપરેલ સેજું રતલ ૧ ચણેલીના ઝાડનાં લીલાં પાંદડાં રતલ ૩ લઈને છુંદીને
તેને જેટલે રસ નીકળે તેટલે રસ લે. બરાસ કપુર તાલે છે
ઉપલું કોપરેલ તેલ અને ચણેતીનાં પાલાને રસ એ બેઉને એક કલઈ કરેલી તપેલીમાં નાખી ને ચહલા પર મુકી ગરમ કરવું ને પાણી (પાલાના રસનું) બળી જાય, ને ફકત તેલ અંદર રહે ત્યાં સુધી બાળવું. પછી ચહલપરથી હેઠળ ઉતારી ઠંડુ પડયા પછી ઉપલે કપુર એકે ખલમાં નાખી એ તેલ થોડું થોડું રેડીને તેમાં મેળવી નાખવો, ને પછી ૧ આટલીમાં ભર્યું ને તે બાટલી ૧-૨ દીવસ સુધી તડકે મુકવી. પછી લઈ લેવી. તે મેળવણી કીડ ઉપર મસલવી-એ તેલ હાથવડે લગાડયા પછી થોડો ચણુને આટો ને અરીઠાનું શિણ એ બેઉ મેળવીને હાથ પર લગાડીને જોવું.
ઈલાજ ૮ મે. બેદા થર જેને બદાસીંગ અથવા બોદારસંગ પણ કહે છે તે લેવી; તથા કાથો સફેદ (પાનમાં ખાવાન)
એ બેઉને પાણીમાં અથવા ગેલાભમાં સરખે વજને ઘસી એમાં તેલ મીઠું અથવા કરડીનું અથવા દધીનું
For Private and Personal Use Only