SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ ઈલાજ ૫ મો. તલા. સ. ગેલાબનું પાણી તેિલા પ ગલીસરીન કારબલીક આસીડ.. વા એ તરણે જણસને મેળવી એકરસ કરવી, ને આટલીમાં ભરી રાખવી ને બે ભાગ ઉપર કીડ લાગતી હેય તે ઉપર એ મેલવણીવાળી દવા લગાડવી. ઈલાજ ૬ . ઘેડાનુ મુતર ઘડતબેલામાં ઘણે વખતને બાંધેલે હોય ને તે ત્યાર પછી પીસાબ કરે તે) બાટલીમાં ભરી રાખવું, ને એક કપડાંને કટકો લઈ તે મુતરથી થોડે ભીજવ ને જે જગાપર કીડ થતી હોય તે જગા ઉપર એ કટકાથી લગાડવું. એમ લગાડવાથી ઘણું ચચરશે ને નહીં ખમાય તેમ થાશે તેની કોઈ ચીંતા નહીં. બે કલાક થયા પછી ઠંડા પાણીથી સાબુ લઈ અથવા અરીઠાનું ફીણ કહાડી શરીર પેહી સાફ કરી નાખવું. એ પ્રમાણે બે તરણ દીવસ લગાડવું તેથી કીડ મટી જશે. ઈલાજ ૭ મો. આસીડ સાલી સીલીક વા દરમ (Acid Valacylic drachm) આસીડ કરીફેનીક કા દરમ (Acid chrysopha nic į drachm) આસીડ બોરાસીન અલમ એક સ. (Ungt, Acid Boraci loz.) For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy