________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ઈલાજ ૩જે. એરંડીઉં તેલ તેલા પ ખસખસના સિ તોલા ૨
સુકા લસણની લ્હાની કળી નંગ ૧. પ્રથમ ખસખસના પેસને તથા લસણની કળીને બારીક છુંદીને તેને એરંડીઊ તેલ એક કલાઈ કરેલી તપેલીમાં લઈ તેમાં નાંખીને તપેલી ચુલાયર મુકવી ને સારી પેઠે ઉકળ્યા પછી તે તપેલીને હેઠળ ઉતારી બે દીવસ સુધી એમની એમ રહેવા દઈ ત્રીજા દીવસે તે તેલ કપડાથી ગાળી લેવું, ને કાચના બુચની સીસીમાં ભરી રાખવું. જ્યારે વાપરવું હોય ત્યારે કાનમાં જેટલું સમાય તેટલું નામીને દરદીને પાંચ મીનીટ સુધી સુવા દેવું, ને કાનમાં રૂ બેસવો કે જ્યારે ઉઠે ત્યારે રેલોની માફક કાનમાંથી નીકળી પડે નહીં.
ઈલાજ ૪ થે. ઘેડાવજને કટ લઈને તેને બેખ કરીને મીઠાં તેલમાં અથવા જેતુનના તેલમાં નાખીને ચહલાપર મુકીને સારી પેઠે કકડાવવું, ને કટકે બળી કાળે થયા પછી તપેલી ચહલા પરથી હેઠળ ઉતારીને તેને કપડાંએ ગાળી લેવું; ને એક કાચના બુચની સીસીમાં ભરવું, ને દરદીને બોચી આગળથી તે કાનની આજુ સુધી ભરવું.
જે કાન પાકે હોય ને રસી વહેતી હોય તે ઉપલું તેલ લઈને તેનાં બે ટીપાં કાનમાં રેડવા, તેથી ફાયદો થશે.
ઈલાજ ૫ મો. કાન દુખતે હેય ને આસપાસેથી ખેંચાય
ને અંદર ચસકા મારે તેને ઉપાય. લીમડાનાં પાંદડાંને ચાળણીમાં નાખી તેમાં ખખળતું
For Private and Personal Use Only