________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭ કાનનાં દરદના ઉપાય.
જે કઈને કાનમાં સુઈ સુઈ અવાજ થતો જણાય, ને વરસાદના દિવસમાં ભારે વરસાદ પડવાને જે અવાજ થાય છે તે જ અવાજ કાનમાં લાગે છે તેના ઇલાજ.
ઈલાજ ૧ લે. કુદનાને રસ પા ચમચે. (તબલ સ્યુન) નમક
બે આની ભાર, મધ સેજ ૧ નાની ચમચી.
એ ત્રણ જણસને એકરસ થાય તેમ સાથે મેળવવી, અને તડકામાં થોડો વખત ખુલ્લી મુકી રાખવી અથવા આતશના ઈગાર ઉપર જરા ગરમ થાય ને કાઢી લેવી, ને ઉપલા દરદવાળાના કાનમાં ૫ થી સાત ટીપાં નાખવાં ને અંદર ૩ બોસ કે જેથી ટીપાં બહાર નીકળે નહીં.
ઈલાજ ૨ જે. સુંઠ ઘેડાવજ અથવા ગધારી વજની દાખલી. વજકાલીની દાખલો. લાલ ચીતરાની “દાખલી.
ઉપલો ચારે જણસને થથરના પાટા ઉપર સરખે વજને પાણીમાં જ જાડું ઘસી, તેને સેજ ગરમ કરીને કાનની પછવાડે લગાડવું. એમ દહાડામાં ૧-૨) વખત જાડું જાડું લગાડવું.
*ચીતરાની દાખલી ઘસવાને ઘણી મુશ્કેલી પડે છે તેથી છુટું ઘસીને ઉપલી ત્રણ જણસ સાથે મેળવશે તે ઠીક પડશે ને કેટલું ઘસાયું તે માલમ પડશે,
For Private and Personal Use Only