________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
ઉપલાં પાણીનાં ટીપાં દરદીનાં નાકમાં બે વખત નાખવામાં આવે તે વખતે કાંઈ પણ ચીજ દરદીને ખાવા આપવી નહીં પણ ઓછામાં ઓછા ૫) ૬ કલાક પછી તે દરદીને ખીચડીને ઘી ખવડાવવું.
ઈલાજ ૮ મો. પીતથલ ( ગાંધીની દુકાને મળે છેતેને ૩ કલાક સુધી પાણીમાં ભીંજવી રાખવાં ને તે પાણીમાંથી ૪-૫ ટીપાં દરદીનાં નાકમાં નાખવાં. ઉથલે ઇલાજ કીધા પછી છે પાંચ કલાક પછી તે દરદીને ખીચડી ને ઘી ખાવા આપવું. તેની આગમચ કાંઈ પણ ખાવાની વસ્તુ મુદલ આપવી નહીં.
કરોળીઓ અથવા કરારીઓ.
મોઢા ઉપર તથા બદનના બીજા કોઈ ભાગની ચામડી ઉપર ધૂળ ઘળા ડાઘ પડે છે
તેને ઈલાજ.
ઈલાજ ૧ લે. તુલસીના છોડનાં મુલને વળગેલી મટેડી લઈ સવારના પહેરમાં વાસી મેહડે તે મટોડી કરેળીઆની જગા ઉપર દરજ પડવી એથી તે સારે થશે.
For Private and Personal Use Only