________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૧૭ મે. બદામનું તેલ ... ... તોલા ૨
લસણની કળી... ... નંગ ૧ એ બંનેને કકડાવવી ને તેલ ઠંડું પાડી તેમાં બે વાલ અફીણ ભેળવું ને બરાબર એકરસ કરવું. પછી તેનાં ટીપાં ૨-૩ કાનમાં દહાડામાં ર-૩ વખત નાંખવાં.
ઈલાજ ૧૮ મે. કાળું નીમ લઈ તેને ઠીકરાં ઉપર નાખીને એક ને કપડાંમાં મુકી જ્યાં બહાર કાન આગળ સેજે હોય ત્યાં સેક કરો અથવા સેનાપર બાંધી લેવું.
ઈલાજ ૧૯ મો. કપુરનું તેલ લઈને કાનની આજુબાજુ જ્યાં સેજે હેય ત્યાં બહાર લગાડવું.
ઈલાજ ૨૦ મે. કાન દુખીને અંદર ચસકા મારતા હોય ને
હારથી અથવા અંદરથી સેજે આવેલ હોય તેને ઉપાય.
ખસખસના પાસ લાવી તેને છુંદી બારીક ગંદા જેવી તેની સુકી કરવી, પછી કપડાએ ચાળી એ લુકામાંથી આસરે ૨ તોલા સુકી લઇ એક કલાઇ કરેલા વાસણમાં નાખી, તેમાં સે ગામઠી અથવા વેલાતી
For Private and Personal Use Only