________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ એથી તપીલીમાં ધુપણ બળી અરજો ભાગ રહેશે, તે હેઠળ ઉતારી ઠંડુ પડયા પછી તેમાંથી ચમચાવડે મીંઢળ ને મેવડાં કહાડી લઈને તે તેલ કપડાંએ ગાળી કાચનાં બુચની સીસીમાં ભરી રાખવું, ને ખપ પડે ત્યારે
એ તેલમાંથી ૨ ૩ ટીપાં દહાડામાં બે વખત કાનમાં નાંખવાં.
ઉપલાં તેલથી ઘણે શયદે થાય છે, અને જે બેહેરમણ હશે તે તે પણ મટી જશે.
ઈલાજ ૩૪ મે. કાનમાં કાનકજી પેઠે હેય તેના ઉપાય. ગેસ્ત (માંશ) સારૂં સે લાવીને તેને ખીમો કરવો, પછી તેમાં સારે ખુશબોદારે ગરમ મસાલો નાખીને તેમ ખાવાને સારૂ ખીમે પકાવે છે, તે જ મીસાલે પકાવે, પછી એ ખીમે રાંધેલી તપીલી પેલા માણસનાં કાન આગળ ધરવી એવી રીતે કે, પેલી બધી ગરમ ગરમ વરાળ કાનમાં પેસે. એમ કીધાથી પેલે કાનમાં ગયેલ કાનકશુ ખુબઈના સબબથી બહાર નીકળી આવશે. એ ખીમે કેળા ખાધામાં લે. નહીં પણ જમીનમાં ખાડો ખોદીને તેમાં દાટ.
ઈલાજ ૩૫ મે.
ગાયનું ઘી સેનું તાજું લઈ જરા ગરમ કરીને કાનની અંદર ર થી ૩ ટીપાં મેલવાં, જેથી કાનકશુ બહાર નીકળશે.
For Private and Personal Use Only