________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૦
ઇલાજ ૩૩ મેા.
સાલીડ તેલ સ મણુ સાજામાંનું શેર નગાડનાં ઝાડની કુમળી પાંદડી શેર મીંઢળ લીલું (હીંદું લોકો પરણતી . વખત હાથે આપે છે.) તે નંગ સુકા મેવડાં દાણા ઝીણી કોડી રંગે જરા લીલી ભંગ એ સઘળાં વસાણાં મધેથી કોડીને વાટી મેદા જેવી કરી સીસીમાં ભરી રાખવી.
♦
૪
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
...
...
...
...
૪
૦૧ (પા)
ss
સાલીડ તેલને કાઈ કરેલાં વાસણમાં નાખી તેમાં પણુ તથા નગાડની પાંદડી, તથા મીંઢળ, તથા · સુકાં ચાવડાં, (માવડાં તથા મીંઢળને છુંદવા નહીં) તથા કોડીની ભુકીમાંથી ચાયા ભાગ આ સરવે બેલી તે તપીલીને લેઢાંની આરણી (માચી) ફુટ મા થી ૧ ઉંચાઈવાળી હોય તે ઉપર મુકવી.
પછી સારૂં સાજું ઘી સુરતી શેર ા કલઇ કરેલા કાંસીઆમાં લઇ કપડાંના એક કાકા એ અંગાઠા જેવડા જાડા વાંસની સળીમાં વીટીને મનાવવા અને તેને શ્રીના કાંસીઓમાં ઉભા રાખવા સારૂં કાદવનાં વાસણની ઠીકરી રૂષિ જેવડી ગાળ મનાવી તેમાં વચ્ચે એક છેદ પાડી તેમાં તે કાકડો ખાસી કાંસીઆમાં મુકવા અને તેને સળગાવી ને તમીલી લેાઢાની આરણી (માચી) ઉપર મુકી છે તે નીચે તીલીનાં તળીઆંથી એક આંગળ નીચે ધીમી આંચ લાગે તેમ ઘી અળી રહે ત્યાંસુધી સુકી રાખવા કે જેથી તપીલીને તાપ લાગી તેમાંનું પૂર્ણ તથા બીજાં વસાણાં ઉકળે.