________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એરંડીઉં તેલ તોલા ૫ રેડીને, તે વાસણ સુહુલાયર મુકવું, ને ખુબ ખદખદાવવું, ને ત્યારપછી હેઠળ ઉતારી ૨૪ કલાક સુધી રહેવા દેવું. પછી તે તેલને એક જાડા કપડાંનાં કટકામાં રેડીને નીચવી ગાળી લેવું, અને કાચના બુચની સીસીમાં ભરી રાખવું. જ્યારે ખપ પડે ત્યારે એ તેલમાંથી લઈને દરદીનાં કાનમાં કાન ભરાઈ જાય તેટલું સુવાડીને અંદર રેડવું, ને ૧૦ મીનીટ સુધી દરદીને સુવાડી રાખવું, પછી કાનમાં રૂ દાબીને તેને ઉઠવા કહેવું જેથી તેલ બહાર નીકળી પડે નહીં.
ઈલાજ ર૧ મે. કાનની બહાર ફરતી બાજુએ જે ચહડેલ
હોય તેને ઉપાય. આંબાહળદ. રસમતી. ઉપલી બેઉ વસ્તુને જુદી જુદી પથરના આરસીઆ ઉપર પ્રાંન્ડી દારૂ રેડીને તે સાથે ભાર દઈ ઘસવી પછી બેઉને મેળવી નાંખવાં. (ઘસવું તે છેક પાતળું ઘસવુિં નહીં પણ જાડું ઘટ રહે તેવું ઘસવું) પછી કાનની આ સેવાસે લગાડવું તેથી સેજો ઉતરી જશે.
એ લગાડયાથી ૨ કલાક ચચરશે તથા ખેંચાશે તેની ચીંતા કરવી નહીં. આમ થવાથી ફાએજ થશે. પણ લગાવ્યા પછી ૪ કલાક સુધી ઘેવું નહીં, ને જો ઘણુંજ જેર કરે તે કાચા પ્રાંડી દારૂમાં કપડું બેથી તે ફેરવવું, પણ પાણી જરાખી ભેળવું નહીં તેમજ અમથું (પાણી) લગાડવું નહી, જે લાગશે તો રસમતી પીગળશે નહીં, તે ઘવાશે નહીં, તેથી પાણી મુદલ લગાડવું નહીં.
For Private and Personal Use Only