________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંખા હળદ સુંઠ ..
ર
ઇલાજ ૧૩ મા.
કાન ઘણા દુખીને અંદર ચસકા મારતા હોય અથવા વેહેતા હોય તેના ઉપાય.
...
www.kobatirth.org
...
તાલા.
૧
ન(પા) ટકી.
ધોડાવા સુકી
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...
તાલા.
૧
(પા)
એ ચારે જણમાને પાણીમાં ઘસીને એકસ કરવી. પછી કલઈ કરેલી તપીલીમાં નાખી આતસ ઉપર સુકી ગરમ કરી જ્યાં મહારથી દરદ થતું હોય અથવા સુજેલું હોય, તે ઉપર સેહેતું સેહેતું જાડું જાડું લગાડીને સુકાવા દેવું તેથી સાજો ઉતરી જશે.
...
...
થડાવાર પછી પીચેારીના યાલા ડાંખરાં ને મીજ સાથે લઇને તેને પાણીમાં ઉકાળવાં, ને તેની વરાળ કાનના વેહેમાં પાંહોચે તેમ આપવી,
For Private and Personal Use Only
અગર જો પીચારીનાં પાલાના માથી કાનના દુખાવા નરમ નહીં પડે તા નિચલા ઉપાય કરવાઃ—
તાલા
૧
કાંસકીના પાલા મેથી એ બેઉને અસેર પાણીમાં નાખીને ઉકાળવાં, ને તેના આફ્ લેવા.
અગર એ પાલા વજનમાં વધારે લઇ તેને ચાળણીમાં મુકી ખમળતું પાણી તેમાં રેડી તેના કાનમાં આર્ આપવા, ને પછી તેજ પાલાની લેડી મહાર આંધી લેવી.