________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૯ મે. ઘોડાવજનું મુળ. સુંઠ, એ બેઉને પાણીમાં ઘસીને તેને ગાળ જ્યાં દુઃખતું હોય ત્યાં અવારનવાર ભરવાથી નરમ પડશે.
ઈલાજ ૧૦ મો. કાન પાકી ચસકા મારતા હોય છે પરૂ નીકળતું હોય તેના ઉપાય.
ગલગેટાનાં કુલ લઈને તેની આસેપાસેનાં બધાં ફરતાં પાંદડાં કાહાડી નાખવાં, ને તેની વચ્ચેવચમાં જે બીજ ૨હે છે અને જેને ડીરી કહે છે, ને બચાઓ જેને ગોટાની કેરી કરી કહે છે અને જે ખાવામાં પણ તેઓ લે છે, તેવાં બીજ ૪૦-૫૦) કાહાડવાં. તે સઘળાં બીજને પીસી નાખવાં, અથવા ખલમાં છુંદી નાખવાં, પછી તેને એક કપડામાં મુકીને વલ દઈને જેમાં નીચવી તેને રસ ઝીલી લે, પછી તે રસનાં ટીપાં ર થી ૩ દહાડામાં એક બે વખત કાનમાં મુકવાં, તેથી પરૂ વેહેતું બંધ થશે અથવા ચસકા મારતા હશે તે મટી જશે.
- ઈલાજ ૧૧ મે. અજમો .... ... ...તોલો છો લસણ .. .. . કાળી ૧
ધુપણું .. . .તલા ર અજમો તથા લસણ સાથે ખલમાં નાખી છુંદી તેને મા કરવા, પછી ધુપણને ફલઈ કરેલાં એક વાસણમાં રેડી
For Private and Personal Use Only