________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯ ગરમ પાણી રેડવું જેથી તે અશશે. પછી તેને એક કપડાંમાં મુકી સેતેં સેહતો તેને એક સારી પેઠે વારંવાર કર.
ઈલાજ ૬ ઠો. કાન દુખતું હોય તેના ઉપાય. તુલસીનાં ઝાડનાં પાંદડાં લાવીને તેને છુંદીને રસ કહાવે ને તેનાં ૫) થી સાત ટીપાં કાનમાં નાંખવા, જેથી દરદ ઓછું થશે.
ઈલાજ ૭ મે. મરને એક પગ તેનાં આગલાં તથા નખ સાથે લઈ તેને, મીઠું તેલ શેર ૧ એક તપેલીમાં લઈ તેમાં નાંખી હાડકાં વગર બધું ગળી જાય ત્યાં સુધી ખુબ કકડાવવું; ને જ્યારે એ તેલ મેસ જેવું કાળું થાય ત્યારે તપેલી ચુલા ઉપરથી હેઠળ ઉતારી તેને ઠંડું પાડી કપડાંથી ગાળી લઈ કાચના બુચની એક સીસીમાં ભરી રાખવું;
જ્યારે જરૂર પડે ત્યારે બેથી ત્રણ ટીપાં દાહાડામાં બે ત્રણ વખત કાનમાં નાખવાં; તેથી આરામ થશે.
- ઈલાજ ૮ મે. કાનમાં ચસકા મારતા હેય ને કાનની આસે પાસે તથા હેઠળ સોજો આવેલ
હોય તેને ઉપાય. કડવી જીરી તેલ ર-કાળાં મરી દાણે ર૦
એ બેઉને બારીક મેદા જેવો લુક કરી તેને એક કલઈ કરેલા વાસણમાં નાખી તેમાં થોડું પાણી રેડી તે વાસણ આતસ (ચુલા)પર મુકી ગરમ કરવું પછી તેને કાનની આજુબાજુએ ગરમ ગરમ ચેપડવું.
For Private and Personal Use Only