________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં એ માવો નાખીને ચુલાયર મુકી કકડાવવું. પછી હેઠળ ઉતારી તે તેલ કપડાએ ગાળી લેવું, ને એક કાચના બુચની સીસીમાં ભરી મુકવું ને ખપ પડવે એનાં ૩ ટીપાં દહાડામાં ૧-૨ વખત કાનમાં મુકવાં. એ પ્રમાણે કીધાથી ફાયદો થાય છે.
ઈલાજ ૧૨ મે. કાનમાં મેલ એકઠો થઈ સુકાઈ જઈ કઠણ થશે હોય, ને તેથી કાન દુખી અંદર ચસકા
મારતા હોય તેને ઉપાય.
તેલ મીઠું તાજાં ૧નવટાંક (તેલા ૫) લઈ તેને કલાઇ કરેલાં વાસણમાં રેડી તેમાં લસણની કળી ૧ નાખી તે વાસણ ચેહુલા પર મુકી તેલ કકડાવવું. પછી હેઠળ ઉતારી
ડું પડયા પછી એક સીસીમાં ભરી રાખવું; ને ખપ પડવે તેમાંથી ૪ ટીપાં કાનમાં રેડી ને અંદર રૂ દાવો, કે બહાર નીકળી આવે નહીં. એ પરમાણે દરેજ દહાડામાં એક બે વખત મુકવાં, તેથી મેલ છુટ થશે. પછી સેજ ગરમ પાણું લઇ કાનમાં પીચકારી મારી કાન છે, તેથી મેલ જે ડુચે અંદર હશે તે બહાર નીકળી આવશે. પછી કાનને કપડાંથી તુછી સાફ કરે; ને ઉપલાં તેલનાં ટીપાં રેડવાં. કાનમાંથી મેલ કહાડવા કેબી જણસ લઈ કાન મુદલ કોતરવો નહીં. પણ ઉપર લખ્યા પ્રમાણે સેજ ગરમ પાણીની પીચકારી અંદર મારવી તેથી જ ફાયદો થશે. પીચકારી સીવાય બીજી કોઈ રીત વાપરવી નહીં.
For Private and Personal Use Only