________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
ઈલાજ ૫ મે. ઘઉંના થોડા દાણા એક સફાઈદાર ટેબલ પર મુકીને તે પછી એક લેખ તવાથી ગરમ કરી તેવડે એ દાણા ચોળવા, અમ ચેળવાથી તેલ નીકલશે. તે તેલ જમાવ કરીને એક ગલાસમાં ભરી રાખવું અને તે કમળાના દરદીની બંને આંખમાં આજવું. એ પ્રમાણે બે દીવસ સુધી કરવું.
ઈલાજ ૬ ડ્રો. તુ ખસાનાં પાદડાં લાવીને તેને સુકવવા. સુકાયા પછી તેને મેદા જવાં બારીક વાટવાં ને તેની ભુકી કપડાથી ચાળી એક સીસીમાં ભરી રાખવી. ને ખપ પડે ત્યારે તે ભુકીમાંથી ૧ ચપટી જેટલી લઈને જે પ્રમાણે તપકીર સુંઘીએ તે પ્રમાણે દરદીને સુંઘવા આપવી. એ સુંઘવાથી સળેખમની માફક સરદી થઈને નાક ગળશે, તેની ચિંતા નહીં. પણ એમ થયા પછી નાકમાંથી પીળું પાણી નીકળશે ને કમળાનું દરદ મટી જશે.
ઈલાજ ૭ મે. કરૂ શરવલ એને મરાઠી બેલીમાં “કરૂલ દેડકાં કહે છે ને એ કડવાં તુરી જેવાં આવે છે તેને સકે ગર ૧) કલાક સુધી પાણીમાં ભીંજવી રાખવે. અને તે પછી તે પાણી લઈ તેમાંથી ૪-૫ ટીપાં કમળાનાં દરદીનાં નાકમાં નાંખવાં, જેથી નાકમાંથી પીળું પાણી પડશે; ને દરદ નાબુદ થશે. અગર જો એ ટીપાં મુકવા પછી કમળાની કોઈ અસર રહી ગયેલી જણાય તે બે દિવસ પછી પાછાં ઉપલાંજ પાણીનાં ૪ ચાંચ ટીપાં નાંખવાં, પણ એક વખત પ્રથમ એ ટીપાં નાખવા પછી બીજાં ટીપાં એજ પાણીનાં જરૂર વગર નાકમાં નાંખવાં નહીં.
For Private and Personal Use Only