________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ ઈલાજ ૧૮ મો. બીજોરાંની છાલશેર લાવીને, તેને ખરી કરીને, તેમાં પાણી શેર ા નાખીને ઉકાળવું, ને પાણી શેર રહે એટલે ઉતારીને તેમાંથી એકથી ત્રણ તલા સુધી દીવસમાં બે વખત પાવું; એમ દીવસ ૧૪ સુધી પાવું.
ઈલાજ ૧૯ મો. વાવડીંગનાં દાણું નંગ ૧૮ ઈદ્રજવ દાણુ નંગ ૧૦ અજમે તે .. .. હો
એ સરવેને ઠંડા પાણી સાથે ખલ કરવાં. પછે મોટી હરડે-બેડું ઉંના પાણીમાં ઘસીને તેલા ર ને આશરે લેવું અને ઉપલાં ત્રણે વસાણાંની સાથે મેળવીને કપડાંથી ગાળી કડવું. તેમાંથી બચ્ચાંને નાની ચમચી ૧ સવાર સાંજ પીવા આપવી તથા મેટાં બચ્ચાને દહાડામાં ત્રણ વખત ચમચી ચમચી પાવું. એ દવા દીન ૧૦ સુધી કરવી
ઈલાજ ૨૦ મે.
મેટી હરડે-બેડું એ બંને વસાણાને સરખે ભાગે ઉના પાણીમાં ઘસીને તેને એક ગલાસમાં ભરી મુકવું. પછી તેમાં એક ચણાભાર સીધાલૂણો લુક તથા મધ ચમચા ૧ નાખીને બચ્ચાંને તે ને આશરે ચટાડવું. જે અચ સાટે નહીં તો તેમાં થોડું ઠંડુ પાણી નાખીને પાતલું જેવું થાય એટલે પાઈ દેવું. માટે અચાને તેલા 2 ને વજને પીવા આપવું; ને દહાડામાં બે વખત મળીને પુરું કરવું. એ પ્રમાણે થોડા દહાડા એ દવા આપ્યા કરવી.
For Private and Personal Use Only