________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
કમરનાં દરદો. કમર સરદીથી દુખે ને રહી જાય જેને ગુજરાતીમાં ટચકીઉં તથા અંગ્રેજીમાં LUMBAGO
કહે છે તેના ઉપાય.
ઈલાજ ૧ લે. યુકલીપતસ> (Eucalyptus ol.)
એ નામે તેલ વેલાતથી આવે છે. એ અંગ્રેજી દવા વેચનારની દુકાને મળે છે. તે લાવી જે ઠેકાણે દુખતું હોય, તે ઠેકાણે ખુબ મસળીને લગાડવું, ને ત્યાર પછી કલાનલનાં કટકાથી ગરમ પાણીને શેક કરવો. એમ અવારનવાર તેલ લગાડી શેક કરવાથી દરદીને આરામ થાય છે..
ઈલાજ ર જે. તલા
તાલા, સું.. . . ૧ તાલુને કંદ ... ૧ કાળાં મરી ... ... ૧ દાલચીની ... ૧ જેઠી મધ ... ... ૧ કુલીજન.. ૧ મેથી ... ... ... ૧ હલીમ ... ... ૧
ઉપલાં સઘળાં વસાણને સાફ કરી લોખંડની ખલમાં છંદવાં, ને મેદા જેવાં બારીક કરવાં, ને કપડાએ ચાળી લઇને એક શીશીમાં ભરી રાખવાં, ને જ્યારે ખપ પડે તે વખતે તો એક લઈ ને તેમાં વા તો શાકર ભેળીને ખાવું, ને ઉપરથી પાણી પીવું. એ પ્રમાણે દરરોજ સવારે 9 વખત ખાવું. એ દવા ૪ દીવસ ખાવાથી આરામ થશે,
For Private and Personal Use Only