________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
ઈલાજ ૧૪ મે. મુગલાઈ બેદાણા જેઠીમધ ધાણા
એ એસડે રાતે જૂદા જૂદાં ઠંડા પાણીમાં ભીજવી મુકવાં; અને સવારે દાતણ કર્યા પછી તૈ ઓસડ હાથે ચેળી તેમાંનું પાણી ગાળી કાઢવું અને તે પાણીમાં
ડી સાકર નાખી દહાડામાં ૩ વખત ગલાસ એક ભરીને પીવું. એથી યેદ થશે.
ઈલાજ ૧૫ મે. જેઠીમધની લાકડી તલા ૨ ને ખરી કરી તેમાં પાણી શેર નાંખીને ઉકાળવી; ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કઢી દહાડામાં ૨ વખત પીવું; અંદર થોડી સાકર નાંખવી.
- ઈલાજ ૧૬ મે. બે પિસાભાર ઘી ઉંનાં પાણીમાં નાંખવું તેમાં મધ તેલ ૧ તથા શાકર તોલે કા તથા સીંધાલુણ તેલ on એ અધાં મેળવી પાવું. એ પ્રમાણે બેચાર વખત પાવાથી ઘેર પડશે.
For Private and Personal Use Only