SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ઈલાજ ૧૪ મે. મુગલાઈ બેદાણા જેઠીમધ ધાણા એ એસડે રાતે જૂદા જૂદાં ઠંડા પાણીમાં ભીજવી મુકવાં; અને સવારે દાતણ કર્યા પછી તૈ ઓસડ હાથે ચેળી તેમાંનું પાણી ગાળી કાઢવું અને તે પાણીમાં ડી સાકર નાખી દહાડામાં ૩ વખત ગલાસ એક ભરીને પીવું. એથી યેદ થશે. ઈલાજ ૧૫ મે. જેઠીમધની લાકડી તલા ૨ ને ખરી કરી તેમાં પાણી શેર નાંખીને ઉકાળવી; ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કઢી દહાડામાં ૨ વખત પીવું; અંદર થોડી સાકર નાંખવી. - ઈલાજ ૧૬ મે. બે પિસાભાર ઘી ઉંનાં પાણીમાં નાંખવું તેમાં મધ તેલ ૧ તથા શાકર તોલે કા તથા સીંધાલુણ તેલ on એ અધાં મેળવી પાવું. એ પ્રમાણે બેચાર વખત પાવાથી ઘેર પડશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy