SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ ઈલાજ ૧૦ મે. જેઠીમધની લાકડી તલા ૬ ને ખરી કરીને તેમાં પાણી શેર ૧ નાંખીને ઉકાળવી, ને જ્યારે પાણી પા પાશેર જેટલું રહે એટલે, ઉતારી તેમાં મધ તેિલા ૨ નાંખીને મેળવીને દહાડામાં બે વખત પીવું. જે મધ નહીં મળે તે સાકર તલા ૩ નાંખીને પીવું. એ પ્રમાણે દીન ૨૦ સુધી એ દવા કરવાથી કફ નરમ પડશે. ઈલાજ ૧૧ મે. પીપરનું ચુરણ કરીને એક શીશીમાં ભરી મુકવું તેમાંથી વાલ ૪ લઈ મધમાં મેળવીને દહાડામાં ૩ વખત ચાટવું. એમ ઘણા દહાડા ચાટવાથી ઘણે શયદા થશે. ઈલાજ ૧૨ મ. ધાણા, વરીઆળી, સુંઠ, મરી કાળાં, પીપર, જેઠીમધ. એ સર્વે વસાણને સરખે ભાગે લઈને ખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળે કરવો; ને જ્યારે પાણી શેર રહે ત્યારે ઉતારીને ગાળી કાઢી તેમાં સાકર તાલે ૧ તથા સીધાલુણ વાલ ર્ડ નાંખીને તેમાંથી દહાડામાં ત્રણ વખત એકેક વાઈન ગલાસ ભરીને પાવું. ઈલાજ ૧૩ મે. અરડુસાને રસ તોલે ૧ ઉની ચાહા ગલાસ ૧ માં નાંખીને તેમાં મધ તાલે તથા ૩ ચણોઠીભાર સંચળ નાંખી મેળવી પીવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy