________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈલાજ ૬ છે. બેડા શેર ૧ ના ઠળીયા કાઢી નાંખી છે ખરાં કરવા, તેમાં સાકર શેર કો મેળવી પાણી શેર ૨ માં ઉકાળવાં, ને પાણી શેર કપ રહે ત્યારે ઉતારીને દહાડામાં ૩ વખત પાવું. દરેક વખતે વાઈન ગલાસ ૧ ભરીને પાવું. એ પ્રમાણે થોડા દહાડા ચાલુ રાખવું.
ઈલાજ ૭ મે. લે
તાલે સીધાલુણ ... ૧ એલચીદાણા ... કા
એ એનેને છુંદીને બારીક કરવાં; પછી તેમાં મધ તેલ ૧ નાંખીને મેળવીને સવારમાં ખાવું. .
ઈલાજ ૮ મે. તોલા
તાલા સંહ ••• .. .. ૪ શાકર... ... ... ૧૦. જ એ બંનેને પાણી શેર હા માં ઉકાળવાં, ને પાણી શેર રહે ત્યારે ઉતારી ગાળી કાઢી તેના ૩ ભાગ કરી દહાડામાં ૩ વખત પાવા; અને એજ પ્રમાણે દીન ૧૦ સુધી પીવાથી કફ નરમ પડશે.
* ઈલાજ ૯ મો. ગળ શેર કા લાવી બેખો કર ને પાણી શેર ૨ માં નાખી ઉકાળવે, ને પાણી શેર મા રહે એટલે ઉતારીને તેને કપડાથી ગાળી લેવું. પછી તેમાં સાકર સોલા ૫ નાંખી તેના ૩ ભાગ કરવા અને તે દહાડામાં ત્રણ વખત પીવા. એ પ્રમાણે દીન ૧૦ સુધી એ દવા કરવાથી ગાયદો થશે.
For Private and Personal Use Only