________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ ઈલાજ ૨૪ મે. ધાણા ૧ મુઠી અથવા થોડા વધારે લઈ તેને ખાખરા કરીને પાણી શેર માં રાત્રે ભી જેવી રાખવા અને સવારે કપડાથી ગાળી કડી તે પાણી એક શીશીમાં ભરી રાખવું. પછી તેમાંથી ચમ ૧ એક લઇ, તેમાં સીતાબનાં પાતરાંનાં રસનાં ટીપાં ૫ નાખી પાવું.
ઈલાજ ૨૫ મ. સીતાબને પાલ-સુરપીણને પાલે
અરડુસાને વાલા. એ ત્રણે જાતના પાલાને સરખે ભાગે લઈને છુંદીને તેને રસ કાઢી તેને કપડાંથી ગાળી કાઢ, અને એક ગલાસમાં ભરી મુકો. પછે તેમાંથી નાના બચ્ચાને ચમચી માં સાકરની ગાંગડી નાખી દહાડામાં બે વખત પાવો; તથા મેટાં અને ચમચ ૧ લઈ દહાડામાં બે વખત પાવે. એમ દીન સુધી એ દવા પાવી. એથી ફાયદો થશે.
ઈલાજ ર૬ મો. સેવરી કરમ બચ્ચાંને થાય છે તેને ઇલાજ.
અખટ અસરાઈ અથવા મસકતી નવી લઈ તેને ભાજી તેમાંનું એજ બીજ એક લઈ બચ્ચાંને એક વખત સવારે તથા એક બીજ બપોરે તથા એક સાંસ ખવરાવવું. એથી કરમ કરીને પડી જશે.
જે અખરોટ ખાધા પછી ૪) ૫) કલાકમાં પેટ નહીં આવે તે એરંડીઊં તેલ ચમચી ૧) અમથું અથવા એક ચમ ચાહાના ગરમ પાણીમાં મેલવી પાવું.
For Private and Personal Use Only