________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४४
જો
ઇલાજ ૨૧ મા. એરંડીઊ' સાજું ચમચી ૧ ઉનાં પાંણીમાં પાવું. નજર પોંહોંચે તા એ એક ચમચી એરંડીઆના બે ભાગ કરવા અને તેમાંથી એક ભાગ સવારે તથા એક ભાગ સાંજે આપવા; અગર એકજ વખત ચમચી આપવી ઘટે તો આપવી. મોટાં બચ્ચાંને બેથી ત્રણ ચમચી ઉના પાણીમાં પીવા આપવું.
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇલાજ ૨૨ મેા. કાચકાના પાન આસરે ૧૦ પીતષાપડીની ધાણા આસરે દાણા ૩૦ વાવડીંગ તાલે વાકુંમરૂ તાલા શ
For Private and Personal Use Only
જ ૧૦ દાણા ... શ
એ સર્વે વસાણાને અધકચરાં છુંદીને તેને એક વાસણમાં ભરીને રાતે તેમાં થંડુ યાંણી શેર ॥ થી જરા વધારે નાખીને ભીજવી રાખવાં, સવારનાં તે વસાણાંને હાથે પાણી સાથે ચેાળીને કપડાંથી ગાળી કાડવાં અને તે પાણી એક શીશીમાં ભરી ચુકવું, અને તેમાંથી નાના અચ્ચાંને દહાડામાં બે વખત એક એક ચમચી જરા શાકર નાંખી પાવું, મારાં બચ્ચાંને એક ચમચા ભરીને માંહે શાકરના થોડા ભુકે નાંખી દહાડામાં ત્રણ વખત યાવું; અને એમ સારૂં થતાં સુધી પાયા કરવું.
ઇલાજ ર૩ મા.
કપુર ૧ વટાણા માઅર લઈને તેને આરીક કરીને ગાળના પાણીમાં અરાબર મેળવીને તેમાંથી ચમચી મા સવારે નાના બચ્ચાને પાવી, અને માટાં અચ્ચાંને ચમ્યા ૧ સવારે તથા ચમચા ૧ સાંજે આપવા,