________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ચારે જણસને કલઈ કરેલી તપેલીમાં તેલ સાથે હાથે ચેળી મેળવીને બાર કલાક ભીજવી રાખવી પછી ચુલા ઉપર મુકી ગરમ કરી ને પાંચ ઉભરા આવે
ત્યાં સુધી ઉકાળી નીચે ઉતારી થંડુ પાડવું. પછી હાથેવતી એકરસ એળીને મેલવવું ને તે તેલ એક કાચનાં વાસણમાં કુંચા સાથે ભરી રાખવું એટલે ઠરીને તેલ ઉપર આવશે. તે તેલ જ્યારે કોઈને આંકડાં આવે અથવા પવનના સબબથી કમર દુખે અથવા વાની અસરથી પેટમાં કે કોઈ ભાગમાં દુખે ત્યારે તે ઉપર ખુબ મસળી ભરવું અને નરમ પડતાં સુધી ભર્યા કરવું. કોલેરાના હુમલા વખતે આંકડાં આવતાં હોય ત્યારે પણ એ તેલ શેરીરના તે ભાગ ઉપર ચેાળવાથી આંકડાં નરમ પડશે.
ઈલાજ ૨ જે.
તાલા,
તાલા. સંહ .......... ૧ કંટોલ .............. ૧ ઉપલેટ......... ૧ પાનની જડ.... ૧ જાયફળ ........... ૧ લીંગ ............... ના કપુર.. ..... ના
એ બધાને છુંદી બારીક આટ કરી સઘળાને દારૂ વેલાંતી બરાનડી અથવા રૂમ અથવા મેવડાના દારૂની બાટલી એકમાં મેળવી તેમાં બદામનું તેલ તેલ ૧ મેળવી એક કારની શીશીમાં ભરી રાખવું અને જ્યારે કામ પડે ત્યારે તેમાંથી થોડું કાઢી ગરમ કરી જ્યાં આંકડાં આવતાં હોય ત્યાં મસલી ભર , એથી આંકડાં આવતાં નરમ પડશે.
For Private and Personal Use Only