________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
ઈલાજ ૨ જે. કાચકાના છોડ ઉપર જીણાં પાંદડાં થાય છે તે વાંદડાં ર થી પાંચ લાવીને તેને પથરના આરસીઆ ઉપર મુકી થોડુંક પાણી નાંખીને માવા જેવાં પીસી નાંખવાં. પછી તે પીસેલે મા એક કપડામાં મુકીને તેને દાબીને તેનું પાણી કહાડવું ને એક ગલાસમાં ઝીલી લેવું. પછી બચ્ચાંને તેની ઉમર જોઈને એપાણીમાંથી બેઆનીભારથી તે પાવલીભાર સુધી લઈને સવારના પહોરમાં અથવા પાછલી રાતનાં પાવું. એવી રીતે એકજ વખત પાવું. બીજે દહાડે સવારનાં જ અગત્ય જણાએ તો પાવું. એથી કરમ હશે તે પડશે ને બચ્ચાંને ફાયદો થાશે.
(ઉપલા કાચકાનાં ઝાડને સાગર ટાનાં ઝાડ પણ કહે છે-સાગરગેટા એ મરાઠી ભાષાને શબ્દ છે.)
કરમને કહા છોકરાઓ સારૂ
ઈલાજ ૩ જે.
તોલા, કરમાણી. ... .. ૧ અજમેદ” ... વાવડીંગ ... ... ૧ એરોદશમ્ - ૧ વરીઆળી
ધાણ. ... તજ ...
લવંગ એલચી ... ... ૧ માલુંગાના બીજ... ૧ મરી ... ... ... વા શુંક . . . સબજે .. .. ૧ કુદને " . ૧ દાડમને પાલે .. એરંડાનું મુલ. • બા
એ સર્વેને ખરાં કરી પાણી શેર ત્રણ નાખીને ઉકાળવાં ને પાણી શેર ૧ ને આશરે રહે ત્યારે ઉતારી
તાલા,
For Private and Personal Use Only