________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ ઈલાજ ૩ જે. તોલે.
લે. અદામનાં બીજ વા ખસખસ... ... 9
ધીનાં બીજ કાતિલ એ ત્રણેને છુંદી પીસવાં ને તેને બે ગલાસ પાણીમાં મેળવી તે પાણી ગાળી કહાડવું. પછી તેમાં સાકર તલ ટા નાંખીને ગલાસ ૧ સુતી વખતે વિધાથી ઉઘ આવશે.
કરમનાં ઉપાય. ઘણુ મીઠા પદાર્થો ખાવાથી, ખાધેલું પાચન થયા આગમચ પાછું ખાધાથી તથા શાકર, ખાંડ, ગેળ ખાવાથી કરમ થાય છે. અને કરમ થાય છે ત્યારે પાણી ઘણું પીએ છે, તાવ આવે છે અને ઊલટી થાય છે તેના ઇલાજ
ઈલાજ ૧ લે. કુલીજન શાયશુન લેધર કરીઆ, વાયવરંણ
ઉપલી દરેક જણસ ૧દોડીઆની ગાંધીની દુકાન ઉપરથી લાવવી ને તેને સાફ કરી દરેકને પાણીમાં જુદી જુદી ઘસવી. પછી તેને કલઈ કરેલા કાંસીઆમાં નાખીને ઈગાર ઉપર મુકી ગરમ કરવી, ને જરા સેહેતી સેહેતી અચના પેટ ઉપર ભરવી. એમ કીધાથી પેટ આવશે ને કરમ તુટી પડશે ને પેટનો દુખાવોબી દરે થાશે.
For Private and Personal Use Only