________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
ઉઘ આવવાના ઈલાજ
કઈ પણ કારણથી ઉંઘ નહીં આવતી હોય તેણે સુવા આગમચ નીચે લખેલી દવા કરવાથી ઊંઘ
આવશે ને તબીયત સારી રહેશે.
ઈલાજ ૧ લો. ભાંગ સારી સેજ તાલે ૧ લેવી ને તેમાં જે સફેદ બીઆં હોય તે કાઢી નાંખવાં. પછી તે ભાંગને પાંચ વખત પાણીએ જોઈને સાફ કરી ને તેને સૂકવી એક ખાંડણીમાં છુંદી જાજરાં કપડાંમાં ચાળી કડવી ને એક શીશીમાં ભરી રાખી જેને ઉંઘ નહીં આવતી હોય તેને નીચે મુજબ સાંજના સુતી વખતે આપવી વરસ ૨ થી ૫ નાને બે ઘઉં ભાર
૬ થી ૧૦ છેચાર છે ૧૦ થી ૧૫ છ છ ક ૧૫ થી ૫૦ આઠ 9 એ મુજબ આપવાથી ઉઘ આવશે સારી રહેશે.
ઈલાજ ૨ જે. સંમદર (સનદર) લને બકરીનાં તાજા દૂધમાં ઘસીને આંખનાં તોપચાં જેને પાપણ કહે છે, તેના ઉપર ભરવું તથા કપાળ ઉપર પણ પાતળું ભરવું એથી ઊંઘ આવશે.
For Private and Personal Use Only