________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
ઈલાજ ૨૧ મે. ઘધેડાનાં દાંત શાકરના પાણી સાથે ઘણી આંજવાથી કુલું કપાઈ જશે.
ઈલાજ ૨૨.મો. રતાંધલાં (રતના નહીં દેખાય) તેને ઇલાજ.
ભુરાં કેરાના વેલાના મુળને રસ કાઢી, દીન , સુધી આંખમાં આંજવાથી રતાંધળાપણું મટશે.
- ઈલાજ ૨૩ મે. આંખમાંથી પાણી મળતું હોય. તેને ઈલાજ.
શાટેડીનું મૂળ પાણીમાં ઘશીને આંખમાં આંજવાથી આંખ ગળતી બંધ પડશે. આંખે ઝાંખ મારતી હોય ને દૂરનું બરાબર દેખાતું નહીં હોય તેને સાફ દેખાવાને ઈલાજ.
ઈલાજ ૨૪ મે. કાગડાનાં ઇડા ર લઈને તે બે ઈડાને ભાંજીને તેની કાર આખી કાઢવી ને સદી તદન કાઢી નાખવી. પછી તે દારની ઉપરની પતરીને ટાંચણવતે શેડી નાંખવી ને અંદરને પીળા ભાગ રકાબીમાં કાઢો ને તેમાં ઘી ગાયનું તાલે એક મેળવી એ મેળવણી એક કેડીઆમાં સુકવી; ને તેમાં રૂને કાકડા સળગાવી તે કેડીઆને જમીન ઉપર ઈટ મુકી તે ઉપર મુકવું. તે પછી તે કોડીઆ ઉપર એક બીજું કેડીઉ ઢાંકવું ને તે ઉપર ગાયનું છાણ મશળીને લેપડી મુકવી. તેથી તે ઉપરનાં કોડીઆમાં મેસ અંધાશે તેને કાઢી લેવી. તથા નીચેનાં કોડીઆમાં જે
For Private and Personal Use Only