________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧.
ઈલાજ ૧૮ મે. ફટકીને આતશ ઉપર કાદવનાં ઠીકરાંમાં કુલવવી, તે ફુલાયા પછી તેને છુંદી, તેને પાઉડર (આટો) અના
ને તે આટાને અરધી આટલી મીઠા પાણીમાં મેળવી પીગળાવવો. પછી તે પાણી કપડાંથી ૫-૭ વખત ગાળી કાઢી, તેમાં કપડું ભીજવી પેળીઓ બનાવી, આંખનાં પિપચાં ઉપર મુકવાં ને પાણી સુકાય તેટલાવાર રાખવાં. એ પ્રમાણે ર-૪ વખત કરવાથી આંખમાં ઠંડક થશે ને ગરમી ચુસાઈ જશે ને સાફ દેખાશે. જે એ પાણી આંખમાં જાય તે કાંઇ હરકત થશે નહીં.
ઈલાજ ૧૯ મે. આંખની અંદર પણું આવતું હોય જેને ભીચડ કહે છે
તેને તથા આંખ લાલ થાય તેને ઇલાજ.
ગલગોટાનાં પાતરાને શેજી પથ્થરની ખલમાં વાટી તેના માવાની એક મલમલના ઝીણું કપડાંમાં પટલી બનાવવી અને તેનું એક ટીપું આંખમાં સવાર સાંજ નીચોવવું અને પોટલીને આંખ ઉપર દબાવવી.
એ પોટલી એક વખત વાપર્યા પછી બીજી વખત મુકવી હોય તે તાજા પાલાની પોટલી બનાવી મુકવી.
ઈલાજ ૨૦ મે. આંખમાં કુલું પડયું હોય તેના ઈલાજ
ચીનાઈ સાકર તથા સાબરશીંગડુના પાંચ સાત ઇશારા લબુના રસમાં ઘશી દરજ આંખમાં આંજ્યાથી કુલું કપાઈ જશે.
For Private and Personal Use Only