________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
a
૨૯ ઈલાજ ૧૨ મ. ટિકી ૨ ચણા જેટલી લઇ, તેને બે ગલાસ જેટલા પાણીમાં ભીજવીને તે બરાબર પીગળી જાય એટલે પાણી ગાળી કાઢી તે પાણીએ ખાંખ ટકાવીને અવારનવાર દેવી.
ઈલાજ ૧૩ મો. માંથું બેડાવ્યા પછી નાહીને એડી (દવેલા)નાં પાંદડાં બે લઇ માથા ઉપર હમેશ મુકવાં. તે માથાની ગરમી ચુસી લેશે ને આંખને ઘણે ફાયદો થશે.
ઈલાજ ૧૪ મે. ગરમી અથવા કાંઈ પણ વાગ્યાથી આંખ લાલ થઈ હોય અથવા ડોળાની આસપાસ લેાહી બંધાયુ હોય તેને ઇલાજ. તાલે
તો લીલી હળદર ..... ૧) શેરડી સદ મીઠી ... ૧) ચોનાઈ સાકર .. ... ૧) જી ... . ... ... ... ૧)
એ ચારે જણને ખરી કરી, તેની એક ક૫ડાંમાં પિટલી બાંધી, તે પિટલી બકરીનાં દુધમાં ભીજવી, આંખની આસપાસ લગાડવી, સહેજ આંખમાં જાય તે કાંઈ હરકત નહીં. એથી લેહીં તુટી આંખ સાફ થશે.
ઈલાજ ૧૫ મે. આંખમાં મોતીઆ થતા હોય તેને ઉપાય.
મટી હરડે જે વજનમાં તેલા ૨ થી ૪ સુધીની આવે છે ને એની છાલ કાળા રંગની હોય છે, તેમાંથી ઠળીઓ કાઢી નાંખી તેને છુંદી, તેમાંથી તેલ થી દરજ સારે સુતી વખતે મેઢામાં રાખી રસ ચૂસ્યા
For Private and Personal Use Only