________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ઈલાજ ૧૧ મે. કાજુને દારૂ તથા તાડનાં ઝાડની તાડીને દારૂ
એ બેઉને સરખે ભાગે લઈને જ્યાં આંકડું આવ્યું હેય, તે ઠેકાણે ભરવું જેથી તુરત નરમ પડશે.
નરક
ઈલાજ
અહી
અશણનું તેલ પડવાથી આંકડાં આવતાં બંધ થશે.
ઈલાજ ૧૩ મે. આદાને રસ લે ૧ કાંદાને રસ. તાલે શા
હીંગ... વાલ ૫ (બેઆની ભાર) ત્રણે ચીજને સાથે મેળવીને તેના બે ભાગ કરવા અને દરદીને સવાર સાંજ બે વખત પાવા. એજ દવામાંથી થોડી લઈ આંકડાવાળા ભાગે ઉપર થડવી. એથી તુરત ફાયદો થશે.
જે પાંચ વરસની ઉમરનાં બચ્ચાંને એ દરદ થાય તે એ દવામાંથી તોલે કા (પા) પાવું પણ પાંચ વરસની અંદરની ઉમરનાંને એ દવા આપવી નહીં.
ઈલાજ ૧૪ મે. આંકડી નાનાં બચ્ચાને થાય તેને ઇલાજ. પાંચ વરસની અંદરનાં બચ્ચાંને એ દરદ થાય ત્યારે કુતરીનું દુધ તોલે વા (પા) લઈ દીવસમાં બે વખત પાવું એથી સારું થશે.
ઈલાજ ૧૫ મે. પીપળાની વડવાઈ લઈ તે બચ્ચાંની માનાં દુધમાં અથવા હરેક બીજી ઓરતનાં દુધમાં ચાર ઘસરકા ઘસીને દિવસમાં એક વખત પાવાથી ફાયદો થશે.
For Private and Personal Use Only