________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંખનું દરદ. આંખનું તેજ ગરમીના સબબથી નરમ થયું હોય અને તેથી બરાબર દેખી શકાતું નહીં હૈયા તેના ૧ થી ૧૩ સુધી ઇલાજે.
ઈલાજ ૧ લે. ચીનાઈ પાસાદાર શાકરને કટકે ૧લઈ તેને એક ચમચા પાણીમાં પીગળાવી તે પાણીનાં બે ચાર ટીપાં દરરોજ સાંજનાં સુતી વખતે આંખમાં નાંખી થોડીવાર આંખ બંધ રાખીને સૂઈ રહેવાથી આંખની ગરમી તુટી સારું દેખાશે.
ઈલાજ ૨ જે. શાકર ચીનાઇ. રતાંજલી લાલ. હળદરનો ગાંઠીઓ.
એ ત્રણ ચીજને સાફ કરેલા પથ્થરપર સરખે ભાગે સાથે ઘસી મેળવી આંખની આસપાસે સુતી વખત ભારી બે ચાર કલાક રહેવા દેવું. બીજે દહાડે બીજી દવા બનાવી પડવી અને થોડા દહાડા ચાલુ રાખવી, એથી આંખે ઝાંખ મારતી હશે તે મટશે.
ઈલાજ ૩ જે. ટકી આતશ ઉપર શેકી તેને આટો કરી તેમાંથી વાલ પ બેઆની ભાર) લઈ, તેમાં, છ મહિનાની અંદરનાં બચ્ચાંની માનું દુધ ચમચી ૧ મેળવી રાત્રે સુતી વખતે આંખમાં એજન કરવું. એથી આંખની ગરમી મટી સાથે દેખાશે.
For Private and Personal Use Only